સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? બ્રિટન અમેરિકા ફ્રાંસ રશિયા બ્રિટન અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? નાક કાન જીભ આંખ નાક કાન જીભ આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં Rh ફેક્ટર કોની સપાટી ઉપર મળે છે ? બ્લડ એન્ટીજન શ્વેતકણ રક્તકણ બ્લડ પ્લેટલેટ બ્લડ એન્ટીજન શ્વેતકણ રક્તકણ બ્લડ પ્લેટલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? નાનું આતરડું જઠર આંત્રપુચ્છ પકવાશય નાનું આતરડું જઠર આંત્રપુચ્છ પકવાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ? ચીકુ નારંગી કેળુ સફરજન ચીકુ નારંગી કેળુ સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? કોલસો ફોસ્ફરસ સિલીકોન ગ્રેફાઈટ કોલસો ફોસ્ફરસ સિલીકોન ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP