Gujarat Police Constable Practice MCQ Part - 4
સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાનાં ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ?

ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતામાં જાહેર સુલેહ શાંતિ ભંગના ગુના કયાં પ્રકરણમાં આવે છે ?

પ્રકરણ-7
પ્રકરણ-6
પ્રકરણ-8
પ્રકરણ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અજંતા-ઇલોરાની ગુફાઓની મુલાકાત લેનાર એવા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ?

ઝેક મા
સ્ટીવ જોબ્સ
જેફ બેઝોસ
માર્ક ઝુકરબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP