Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં વર્તમાન ગ્રામ ગૃહ નિર્માણ મંત્રાલયના રાજ્યકક્ષાનાં મંત્રી કોણ છે ?

શ્રી પરબતભાઈ પટેલ
શ્રી જયચંદ વાઘેલા
શ્રી બચુભાઈ ખાબડ
શેરી કુંવરજીભાઈ ભાવળિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?

કુમુદિની લાખિયા
સોનલ માનસિંહ
ભાનુ અથૈયા
સુનિલ કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા સંજોગોમાં મિલકતની જપ્તી થઈ શકે છે ?

આપેલ તમામ
રાજ્ય સાથે સુલેહ ધરાવતાં કોઈ પ્રદેશમાંથી કરેલી લૂંટફાટ
એશિયાઈ દેશો સાથે લડાઈ દ્વારા મેળવેલ મિલકત
લૂંટફાટ દ્વારા મેળવેલ મિલકત જાણી જોઈને ધારણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

માત્ર 1 સત્ય છે
આપેલ તમામ સત્ય છે
માત્ર 2 સત્ય છે
1 અને 2 બંને સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP