ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં કલમ - 32(1) મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

સંસદને
વડાપ્રધાનને
રાષ્ટ્રપતિને
સર્વોચ્ચ ન્યાયાલયને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલ છે ?

આમુખ
મૂળભૂત અધિકારો
મૂળભૂત ફરજો
રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ
નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ
હાઇકોર્ટના નિવૃત્ત જજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP