Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર-સોમનાથ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રોઝીબેટ કયા બંદર નજીક આવેલ છે ? નવલખી બેડી મગદલ્લા મુંદ્રા નવલખી બેડી મગદલ્લા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પરિણીત સ્ત્રીને ત્રાસ આપવામાં આવે તો કઇ કલમ લાગુ પડે ? 497-ક 496-ક 498-ક 499-ક 497-ક 496-ક 498-ક 499-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વિનોદ કાર દ્વારા 420 km ની મુસાફરી 5 hr. 15 mins.માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hrની ઝડપે કાપે છે તો બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ? 85 km/hr 100 km/hr 105 km/hr 90 km/hr 85 km/hr 100 km/hr 105 km/hr 90 km/hr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ? બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. આપેલ તમામ બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ટોલ ફ્રી નંબર 1551 ક્યા ક્ષેત્ર સાથે સંબંધીત છે ? કૃષિ બેંક દવાખાના રોડ કૃષિ બેંક દવાખાના રોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP