Talati Practice MCQ Part - 1
ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ?

પાંચ
નવ
આઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિએસ્ટર
પોલિથિન
ટેફલોન
પોલિએમાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

37.5
50
150
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP