Talati Practice MCQ Part - 1 હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો. ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કયારે થઈ હતી ? 1942 1941 1940 1939 1942 1941 1940 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય ? 28 20 22 30 28 20 22 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અષ્ટાંગ - સમાસ ઓળખાવો. તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો. 3672 રૂ. નફો 4280 રૂ. ખોટ 3762 રૂ. ખોટ એક પણ નહીં 3672 રૂ. નફો 4280 રૂ. ખોટ 3762 રૂ. ખોટ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Will you mind ____ sitting there ? my mine I me my mine I me ANSWER DOWNLOAD GUJARATI MCQ APP