Gujarat Police Constable Practice MCQ Part - 4
ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય ?

પિસ્સીકલ્ચર
આરબોરીકલ્ચર
ઓલેરીકલ્ચર
ફ્લોરીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રમણને એક કામ કરતા 10 દિવસ અને મનોજને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે. જો બંન્ને સાથે મળીને કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરુ થાય ?

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 304 (બી)માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે ?

દહેજ મૃત્યુ
ખૂન
આપેલ તમામ
બેદરકારીથી મૃત્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP