Gujarat Police Constable Practice MCQ Part - 4
સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે ?

વટહુકમ
અદાલતી સમીક્ષા
ન્યાયાધીશકૃત કાયદો
કાયદાનું શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ?

ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
છોકરાની એક લાઈનમાં પાર્થ ડાબી તરફથી 27 માં સ્થાને છે જ્યારે જમણી તરફથી પણ 27 માં સ્થાને છે તો તે લાઈનમાં કેટલા છોકરા હશે ?

51
52
54
53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP