Talati Practice MCQ Part - 1 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ કાકા કાલેલકર પ્રેમાનંદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. 60 20 0 40 60 20 0 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક્સેલમાં સંબંધિત સેલને સક્રિય કરવા ___ કી વપરાય છે. Esc F2 F3 F5 Esc F2 F3 F5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગુજરાતના કેટલા જિલ્લાઓની સરહદ દરિયા સાથે સંકળાયેલી છે ? 16 13 15 14 16 13 15 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ? કુષાણ શૃંગ મૌર્ય ગુપ્ત કુષાણ શૃંગ મૌર્ય ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કયો રાજવંશ હુણોના આક્રમણથી અત્યંત વિચલીત થયો ? શૃંગ ગુપ્ત મૌર્ય કુષાણ શૃંગ ગુપ્ત મૌર્ય કુષાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP