Talati Practice MCQ Part - 1
V અને A ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 7 : 2 છે. આજથી 4 વર્ષ પછી V અને A ની ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 થશે. 6 વર્ષ પહેલા V ની ઉંમર શું હતી ?
Talati Practice MCQ Part - 1
પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે. મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે પરંતુ મોહગામ જેટલું નાનું નથી. નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે ?