Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ?

પૃથ્વી
ખાધું-પીધું
મનહર
પિતાંબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યા દેશની સરહદ સાથે જોડાયેલો નથી‌.

ભૂતાન
ચીન
નેપાળ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

જમસેદજી તાતા
સામ પિત્રોડા
મુકેશભાઈ અંબાણી
ધીરૂભાઈ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP