Talati Practice MCQ Part - 1
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

એની બેસન્ટ
મદન મોહન માલવીયા
બાળ ગંગાધર તિલક
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
5 સંખ્યાઓની સરેરાશ 30 છે જો તેમાંથી એક સંખ્યા રદ કરવામાં આવે તો બાકીની સંખ્યાની સરેરાશ છે. તો રદ કરેલી સંખ્યા શોધો.

100
75
50
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
A અને B મળી કોઈ કાર્યને 7(1/5) દિવસમાં પૂરું કરે છે. A અને B ની 5 કુશળતાનો ગુણોત્તર 3 : 2 છે, તો “A” એકલા કાર્ય પૂરું કરતા કેટલા દિવસ લાગે ?

15
10
16
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP