ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

રાજેન્દ્ર પ્રસાદ
જ્ઞાની જેલમ સિંહ
નિલમ સંજીવ રેડ્ડી
વી વી ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.

5,72
5,62
5,70
6,65

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6 થી કયા વર્ષની ઉંમર સુધીના દરેક બાળકને તેની નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક આપવામાં આવે છે ?

16
14
18
17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી.

નીતિવિષયક વિધેયક
સંરક્ષણ વિધેયક
પક્ષાતર વિધેયક
નાણાં વિધેયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP