Talati Practice MCQ Part - 1
સાપના અધ્યયનને શું કહેવાય છે ?

ફોઈકોલોજી
રેપ્ટોલોજી
ઓફીયોલોજી
એન્ટોમોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કાવ્ય પ્રયાગ’ કોનો કાવ્ય સંગ્રહ છે ?

જયંત પાઠક
વેણીભાઈ પુરોહિત
લાભશંકર ઠાકર
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
સમુદ્રગુપ્ત
વિક્રમાદિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP