ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી ? તદ્ભવ વ્યંજનાન્ત દેશ્ય તત્સમ તદ્ભવ વ્યંજનાન્ત દેશ્ય તત્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી ? ભૂદેવ ક્ષિતિપાલ નૃપતિ મહીપાલ ભૂદેવ ક્ષિતિપાલ નૃપતિ મહીપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યક્તિવાચક સંજ્ઞા નીચેનામાંથી કઈ ? વૃક્ષ દલપતરામ દાતણ ઝરણું વૃક્ષ દલપતરામ દાતણ ઝરણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? મંદાક્રાંતા હરિગીત હરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિગીત હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમર્પણ એટલે બલિદાન વિના સિદ્ધિ નથી' - સંયોજકનો અર્થ આપો. કારણવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક દ્રષ્ટાંતવાચક કારણવાચક પર્યાયવાચક સમુચ્ચયવાચક દ્રષ્ટાંતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP