Talati Practice MCQ Part - 1 ભારતના પ્રથમ સમાનવ અંતરિક્ષ મિશનનું નામ શું છે ? માનવયાન ગગનયાન ભૂવનયાન આકાશયાન માનવયાન ગગનયાન ભૂવનયાન આકાશયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ટ્રાન્ઝીસ્ટરની શોધ ___ વર્ષમાં થઈ ? 1956 1965 1948 1984 1956 1965 1948 1984 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વિચાર માધુરી કોની કૃતિ છે ? કાકા કાલેલકર રમણભાઈ નીલકંઠ કેશવ હર્ષદ ધ્રુવ ત્રિભુવનદાસ લુહાર કાકા કાલેલકર રમણભાઈ નીલકંઠ કેશવ હર્ષદ ધ્રુવ ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ’ વાક્યમાંના ‘કરવો જોઈએ’ પ્રયોગનો અર્થ દર્શાવો. ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ નિર્દેશાર્થ ક્રિયાતિપત્યર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ નિર્દેશાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 IMFનું વડું મથક કયાં આવેલું છે ? લંડન ન્યૂયોર્ક વોશિંગ્ટન ડિસી સીડની લંડન ન્યૂયોર્ક વોશિંગ્ટન ડિસી સીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ? 3% વધશે 2% વધશે 2.5% ઘટશે કંઈ ફરક નહીં પડે 3% વધશે 2% વધશે 2.5% ઘટશે કંઈ ફરક નહીં પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP