Talati Practice MCQ Part - 1 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ. અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ. અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘નાથપા જહારી’ પરી યોજના કઈ નદી પર નિર્મીત છે. સતલજ રાવી વ્યાસ ચિનાબ સતલજ રાવી વ્યાસ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વાતાપિકાંડ બિરુદ કોણે ધારણ કર્યુ હતું ? રાજરાજ પ્રથમ નરસિંહ વર્મન પ્રથમ પૃથ્વીરાજ ચૌહાણ રૂદ્રદામા રાજરાજ પ્રથમ નરસિંહ વર્મન પ્રથમ પૃથ્વીરાજ ચૌહાણ રૂદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'સાયલા' તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? અરવલ્લી મહીસાગર બનાસકાંઠા સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર બનાસકાંઠા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વાછરડું જોયા વગર દૂધ દેહવા દેતી ગાય. કવલી ઝવલી અવલી રવલી કવલી ઝવલી અવલી રવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 8 પુસ્તક અને 24 રજીસ્ટરની કિંમત 1760રૂા. છે. એક પુસ્તકની કિંમત એક રજીસ્ટરથી 124રૂા. વધારે છે. તો 4 પુસ્તક અને 2 રજીસ્ટરની કુલ કિંમત શું થશે ? 512 રૂા. 674 રૂા. 640 રૂા. 604 રૂા. 512 રૂા. 674 રૂા. 640 રૂા. 604 રૂા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP