કમ્પ્યુટર (Computer)
રિમોટ કંટ્રોલ શેના આધારિત હોય છે ?

એનાલોગ
સિગ્નલ રેડિયો
ડિજિટલ
ઇન્ફ્રારેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કઈ ડિસ્કનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્કમાં થતો નથી ?

વોર્મ
ફ્લોપી ડિસ્ક
સીડી રોમ
ડીવીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સામાન્ય રીતે સાદી માહિતી એક નેટવર્ક યંત્રથી બીજા યંત્ર સુધી પહોંચાડવાનું કાર્ય કયા માધ્યમ દ્વારા શકે છે ?

કેબલ
આમાંથી એક પણ નહિ
ચેનલ
ઈન્ટરનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP