Talati Practice MCQ Part - 1
“કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ?

પ્રશ્નચિહ્ન
પૂર્ણવિરામ
ઉદગારચિહ્ન
અલ્પવિરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો.

14.66%
16.66%
20.66%
18.66%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ?

32 વર્ષ
26 વર્ષ
33 વર્ષ
24 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

સામ પિત્રોડા
ધીરૂભાઈ અંબાણી
જમસેદજી તાતા
મુકેશભાઈ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP