Talati Practice MCQ Part - 1
'કપૂરે કોગળા કરવા' રૂઢીપ્રયોગનો અર્થ આપો.

શ્રીમંત હોવું
વિશુદ્ધ થવું
દાંત મજબૂત કરવા
પૂજા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

સામ પિત્રોડા
મુકેશભાઈ અંબાણી
જમસેદજી તાતા
ધીરૂભાઈ અંબાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ 6 km/hrની ઝડપથી એક સ્થિર રેલગાડીને 144 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી 72 km/hr ની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે ?

10
15
12
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ?

24
33
21
26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ખોટી સંધિ જણાવો.

ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત
કવીશ્વર = કવિ + ઈશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP