Talati Practice MCQ Part - 1
'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

સુરેશ દલાલ
રમણભાઈ નીલકંઠ
રસિકલાલ પરીખ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'વાવે તે લણે' વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શાવો.

ત્રીજો પુરુષ
દર્શક
સાપેક્ષ
અન્યોન્યવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા....'ના રચયિતાનું નામ જણાવો.

જયન્ત પાઠક
મકરંદ દવે
બ.ક. ઠાકર
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિરમદેવ કોનો પુત્ર હતો ?

વિરધવલ
વિસલદેવ
ત્રિભૂવનપાળ
લવણ પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP