Talati Practice MCQ Part - 1 નીચેમાંથી કયો વ્યંજન અઘોષ નથી ? સ્ બ્ ફ્ ક્ સ્ બ્ ફ્ ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ? દીપ નિર્વાણ સોક્રેટીસ ઝેર તો પીધા છે જાણી જાણી કુરુક્ષેત્ર દીપ નિર્વાણ સોક્રેટીસ ઝેર તો પીધા છે જાણી જાણી કુરુક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક વાસણમાં ક્રમશઃ 15 : 2 ના ગુણોત્તરમાં દૂધ અને પાણીનું મિશ્રણ 68 લિટરનું છે. 34 લિટર મિશ્રણ જો કાઢી લેવામાં આવે અને 2 લિટર પાણી ઉમેરવામાં આવે તો મળતા મિશ્રણમાં પાણીના ટકા શોધો. 18.66% 20.66% 16.66% 14.66% 18.66% 20.66% 16.66% 14.66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 CXU = 2436, ESP = 22811, VTR = ? 684 489 9168 579 684 489 9168 579 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ? શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય ચોથો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય સાતમો શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય ચોથો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતે કયા આફ્રિકી દેશમાં એક એગ્રિકલ્ચર ઈન્સ્ટિટયૂટની સ્થાપના માટે NABCONS સાથે કરાર કર્યા છે ? દક્ષિણ આફ્રિકા કેન્યા મલાવી નાઈજીરિયા દક્ષિણ આફ્રિકા કેન્યા મલાવી નાઈજીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP