કમ્પ્યુટર (Computer)
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટમેનુમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે ?

વર્ડપેડ
રન
કંટોલ
સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં બધી જ સ્લાઈડ એક સાથે જોવા માટે શેનો ઉપયોગ થાય છે ?

નોટ પેજીસ
નોર્મલ
સ્લાઈડશો
સ્લાઈડસોર્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કઈ ડિસ્કનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્કમાં થતો નથી ?

સીડી રોમ
ફ્લોપી ડિસ્ક
ડીવીડી
વોર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP