Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ એક મશીન 2000 રૂ. માં ખરીદે છે જો એ મશીન 20% કમિશનથી વેચવામાં આવે તો પણ તેને 20% નફો થતો હોય તો એ મશીનની વેચાણ કિંમત શું હશે ?
Talati Practice MCQ Part - 1
8 પુસ્તક અને 24 રજીસ્ટરની કિંમત 1760રૂા. છે. એક પુસ્તકની કિંમત એક રજીસ્ટરથી 124રૂા. વધારે છે. તો 4 પુસ્તક અને 2 રજીસ્ટરની કુલ કિંમત શું થશે ?