કમ્પ્યુટર (Computer)
વેબસાઈટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે ?

વેબપેજ
માસ્ટરપેજ
રૂટપેજ
હોમપેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું ?

મોડેમ
માઉસ
મોનિટર
કીબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP