Talati Practice MCQ Part - 2
મોઢેરાનું સૂર્ય મંદિર ક્યા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

ભીમદેવ-1
સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સિંદૂરનું રાસાયણિક નામ જણાવો.

સિલ્વર આયોડાઈડ
લેડ પેરોક્સાઈડ
આપેલ પૈકી એક પણ નહીં
ઝિંક ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP