Talati Practice MCQ Part - 2
નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
નાણામંત્રી
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે.

3/8
1/8
1/4
1/2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ?

મહારાષ્ટ્ર
આંધ્રપ્રદેશ
મધ્યપ્રદેશ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP