Talati Practice MCQ Part - 1
તલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

બનાસકાંઠા
મહીસાગર
સાબરકાંઠા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

રાસ
અસલાલી
બાદલપુર
કરાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે ?

સમુદ્રગુપ્ત
વિક્રમાદિત્ય
ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP