Talati Practice MCQ Part - 2
સાચી જોડણીવાળો શબ્દ આપો.

ઝિંદાદિલી
કવિયિત્રિ
આશીર્વાદ
સામાજીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ચક્ષુશ્રવાં કોની કૃતિ છે ?

ગુણવંત શાહ
નંદશંકર મહેતા
ચુનીલાલ શાહ
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘વિરહ માધુરી’ કોનો કાવ્ય સંગ્રહ છે.

રાજેન્દ્ર શાહ
ધૂમકેતુ
ગોવર્ધનરામ ત્રિપાઠી
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP