Talati Practice MCQ Part - 2 પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ? 99884 99966 99888 99856 99884 99966 99888 99856 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ? મોગરો વિશેષણ રાતદિવસ રાતોવાસો મોગરો વિશેષણ રાતદિવસ રાતોવાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન નથી ? વ્ ર્ લ્ સ્ વ્ ર્ લ્ સ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 આપેલ નૃત્ય શૈલીમાં કોનું ઉદ્ગમ પૂર્વી ભારતમાં છે ? કૂચિપુડી કથકલી મણીપુરી ભરતનાટ્યમ કૂચિપુડી કથકલી મણીપુરી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા પ્રથમા પંચમી દ્વિતીયા તૃતીયા પ્રથમા પંચમી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ? રાસ બિહારી ઘોષ ચંદુલાલ બુચ દાદાભાઈ નવરોજી હકીમ અજમલ ખાન રાસ બિહારી ઘોષ ચંદુલાલ બુચ દાદાભાઈ નવરોજી હકીમ અજમલ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP