ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ?

મૂળભૂત હકો
મૂળભૂત ફરજો
આમુખ
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે?

ભારતના મુખ્ય ન્યાયાધીશ
એટર્ની જનરલ
મુખ્ય ચૂંટણી અધિકારી
લોકસભા ના સભાપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી...

જરૂરી નથી
પોલીસ અધિકારી ઈચ્છે તો જ.
તેના વકીલ માંગણી કરે તો જ.
ફરજીયાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે.
આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે.
સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે.
મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ મુજબ, હાલમાં નીચેના પૈકી કયો હકક, 'મૂળભૂત હકક' રહેતો નથી ?

શોષણ સામેનો
મિલકતનો અધિકાર
બંધારણીય ઈલાજોનો
સમાનતાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP