કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે ? આસામ ગુજરાત હૈદરાબાદ રાજસ્થાન આસામ ગુજરાત હૈદરાબાદ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 20 એપ્રિલ 25 માર્ચ 1 એપ્રિલ 12 એપ્રિલ 20 એપ્રિલ 25 માર્ચ 1 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રેલ્વેના કયા વિભાગે 100% વિદ્યુતિકરણ (Electrification)નું લક્ષ્ય પૂર્ણ કર્યું ? કોંકણ રેલવે સઘર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે કોંકણ રેલવે સઘર્ન રેલવે નોર્થ ઈસ્ટ રેલવે ઈસ્ટર્ન રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારતે ક્યા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્યસમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે ? અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્મારક કાર્યક્રમ 'એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા'નો શુભારંભ કર્યો ? MSME મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયન જુનિયર અને કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2023ની મેજબાની ક્યો દેશ કરશે ? ભારત જાપાન પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત જાપાન પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP