Talati Practice MCQ Part - 2
રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે ?

PVC
ટેફલેન
પોલિથીન
પોલિબ્યુટાડાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘અપંગના ઓજસ’ કોની કૃતિ છે ?

નટવર પટેલ
બાલમુકુન્દ
કુમારપાળ દેસાઈ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ?

શિપકિલા
નાથુલા
આપેલ તમામ
જોજિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP