Talati Practice MCQ Part - 2
જામખંભાળીયા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

પોરબંદર
દેવભૂમિ દ્વારકા
રાજકોટ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

પ્રબળતા (Volume)
વજન
ઘનતા
જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સમાસ ઓળખાવો :– નિરંતર

કર્મધારય
દ્વન્દ્વ
ષષ્ઠી તત્પુરુષ
અવ્યયીભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP