Talati Practice MCQ Part - 2
સમાસ ઓળખાવો :– નિરંતર

અવ્યયીભાવ
દ્વન્દ્વ
ષષ્ઠી તત્પુરુષ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો.

પ્રથમા
પંચમી
દ્વિતીયા
તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :- 'ઉંઘતાની પાયે પગની જેલ’

વ્યતિરેક
રૂપક
સજીવારોપણ
અન્યોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP