Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી ધીરજના ફળ મીઠા સ્વભાવનું ઓસડ નહિ પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી ધીરજના ફળ મીઠા સ્વભાવનું ઓસડ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતી ભાષામાં ઉષ્માક્ષર કેટલા છે ? 7 17 5 4 7 17 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર જૂનાગઢ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મહેમાનોને સંબોધન' કોની કૃતિ છે ? કાન્ત કરસનદાસ માણેક કલાપી કનૈયાલાલ મુનશી કાન્ત કરસનદાસ માણેક કલાપી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાચી જોડણી શોધો. વિનીપાત વીનીપાત વીનિપાત વિનિપાત વિનીપાત વીનીપાત વીનિપાત વિનિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન થયું, તેમણે કયા નવા પક્ષની રચના કરી હતી ? કિસાન પાર્ટી સમાનતા પાર્ટી સમતા પાર્ટી જન સંકલ્પ પાર્ટી કિસાન પાર્ટી સમાનતા પાર્ટી સમતા પાર્ટી જન સંકલ્પ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP