Talati Practice MCQ Part - 2
‘નંદાદેવી’ ટોચ ___ નો ભાગ છે.

કુમાઉ હિમાલય
પંજાબ હિમાલય
અસમ હિમાલય
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

અન્યોક્તિ
રૂપક
સ્વભાવોક્તિ
વિરોધાભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
25 મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ક્યા રાજ્યમાં શરુ થઈ છે ?

હરિયાણા
રાજસ્થાન
પંજાબ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP