Talati Practice MCQ Part - 2
"મારી હૈયા સગડી" કૃતિનો પ્રકાર કયો છે ?

કાવ્યસંગ્રહ
ગઝલ
નવલિકા
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મોહનને મહાદેવ’ ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

રાજેન્દ્ર શાહ
સુરેશ દલાલ
નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'ડીમલાઈટ' રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ?

એકાંકી
ટૂંકી વાર્તા
હાસ્ય નિબંધ
ભવાઈ વેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP