Talati Practice MCQ Part - 3
ગાંધીજીના પરમમિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

કોચરબ આશ્રમ
કીર્તિ આશ્રમ
વેડછી આશ્રમ
ગાંધી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હેપેટાઈટિસ મુખ્યત્વે શરીરના કયા અંગને સૌથી વધુ નુકસાન કરે છે ?

ઘૂંટણ
ગળુ
યકૃત
આંખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રીક્ટર(રીચર) માપક્રમ શું માપે છે ?

ભૂકંપ વ્યાપકતા
મેગ્માનું તાપમાન
સીરભંગ પ્રક્રિયા
ભૂકંપ તીવ્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP