Talati Practice MCQ Part - 3
MS. Wordમાં કેટલી વખત Click કરવાથી આખો પેરેગ્રાફ સિલેક્ટ થાય છે ?

2
3
આપેલ પૈકી એક પણ નહીં
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કારાકોરમ પર્વતશ્રેણીનું જૂનુ નામ શું હતું ?

કૃષ્ણાગીરી
K - 2 શ્રેણી
રાકાપોરત
સાગરમાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે?

વિશેષણ
સંયોજન
ક્રિયાવિશેષણ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP