Talati Practice MCQ Part - 2 સાચી જોડણી શોધો. કોહીનૂર કોહિનુર કોહીનુર કોહિનૂર કોહીનૂર કોહિનુર કોહીનુર કોહિનૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? ટેફલોન રોલ્ડ ગોલ્ડ પોલિએમાઈડ ઝીંક ફોસ્ફાઈડ ટેફલોન રોલ્ડ ગોલ્ડ પોલિએમાઈડ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ? 30 55 40 25 30 55 40 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમાનાર્થી શબ્દ આપો :– 'પન્નગ’ સાપ સિત દોરડું નંગ સાપ સિત દોરડું નંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ? ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ભૂજંગી ઉપજાતિ ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ભૂજંગી ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Many a man ___ imprisoned without trial in fascist countries. is are were have been is are were have been ANSWER DOWNLOAD GUJARATI MCQ APP