Talati Practice MCQ Part - 3
શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

પુર્વરાગ
આપેલ બંને
અમૃતા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ?

સુન્દરમ
સ્નેહરશ્મિ
સત્યમ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ?

હદય
મગજ
ફેફસા
લીવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP