Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ નથી ?

રેવાશંકર
સિંહાસન
ભજન મંડળી
અધમૂઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

હરીન્દ્ર દવે
મોહન પરમાર
રસિકલાલ પરીખ
જગદિશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ?

ટોપોગ્રાફી
જીઓલોજી
મેટલર્જી
જીઓગ્રાફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP