Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

હરિગીત
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રાષ્ટ્રીય વિકાસ પરિષદના સદસ્ય ___ નથી.

રાજ્યોના મુખ્યમંત્રી
યોજના આયોગના સદસ્ય
રાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP