કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'પેલેસ્ટિનિયન લોકો સાથે અંતરરાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

28 નવેમ્બર
1 ડિસેમ્બર
29 નવેમ્બર
30 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં CRPF દ્વારા સ્થાપવામાં આવેલ નેશનલ સેન્ટર ફોર દિવ્યાંગ એમ્પાવર્મેન્ટ કયા રાજ્યમાં સ્થિત છે ?

તેલંગાણા
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં કોરોના વાયરસના ટેસ્ટિંગ માટેના 'મેરા COVID કેન્દ્ર' શરૂ કરાયા ?

ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
બિહાર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP