કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામા ક્રમાંકે છે ? 9 7 8 6 9 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ? અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ ઐશ્વર્યા મજમુદાર અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ ઐશ્વર્યા મજમુદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં લોન્ચ થયેલ 'INS વાગીર' શું છે ? વિમાન વાહક જહાજ પેટ્રોલિંગ વેસલ સબમરીન યુદ્ધ જહાજ વિમાન વાહક જહાજ પેટ્રોલિંગ વેસલ સબમરીન યુદ્ધ જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી. કામથ સમિતિએ કુલ કેટલા તણાવવાળા ક્ષેત્રોની ઓળખ કરી હતી ? 24 22 26 25 24 22 26 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા કાયદામાં સુધારો કરીને આયુર્વેદના અનુસ્નાતકોને સર્જરી પર કાયદેસરતા આપવામાં આવી ? ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017 એક પણ નહીં ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017 એક પણ નહીં ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગાંધીનગર શહેરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ? શ્રી એન.કે. પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી એચ. એલ. શાહ શ્રી બી.એમ.પટેલ શ્રી એન.કે. પટેલ શ્રી એચ.કે. મેવાડા શ્રી એચ. એલ. શાહ શ્રી બી.એમ.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP