Talati Practice MCQ Part - 3
છોકરીઓની એક હરોડમાં આકૃતિ ડાબી બાજુથી 5મી અને એંજલ જમણી બાજુથી છઠ્ઠી બેઠી છે. બંને પોતાના સ્થાનની અદલાબદલી કરતા આકૃતિ ડાબી બાજુથી 13મા સ્થાને આવે છે, તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ?
Talati Practice MCQ Part - 3
એક ક્રમમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પૂરું કરે છે તો Aને એકલાને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે ?