Talati Practice MCQ Part - 3
એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ?
Talati Practice MCQ Part - 3
એક રેલગાડી 500 મીટર અને 250 મીટર લાંબા બે પુલો ને ક્રમશ: સેકન્ડ અને 60 સેકેન્ડમાં પાર કરે છે. રેલગાડીની લંબાઈ શોધો.(મીટરમાં)