Talati Practice MCQ Part - 3
‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

રાજેન્દ્ર શુક્લ
હર્ષ બ્રહ્મભટ્ટ
નરેન્દ્ર મોદી
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રકાંત શેઠે કે.કા.શાસ્ત્રીનું કઈ કૃતિમાં જીવનચરિત્ર આલેખ્યું છે ?

નંદ સામવેદી
આર્યપુત્ર
તપસ્વી સારસ્વત
જળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘માણભટ્ટ’ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે ?

કે.ત્રિપાઠી
પ્રેમાનંદ
નર્મદ
શામળ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP